{"product_id":"ચાહના-એક-હૃદયની-વાતો","title":"ચાહના - એક હૃદયની વાતો","description":"\u003cp\u003eAuthor : ભાવિન સામાણી\u003c\/p\u003e\n\u003cp\u003eક્યારેક શબ્દો બોલાતા નથી પણ લાગણીઓ કહેવાય જાય છે...\u003cbr\u003eક્યારેક શાંતિમાં પણ હૃદયના અવાજો સંભળાય છે...\u003c\/p\u003e\n\u003cp\u003eઆ પુસ્તક એવી જ લાગણીઓનો એક સફર છે —\u003cbr\u003eપ્રેમની નરમ લહેરો, ઈશ્વર પ્રત્યેની ભક્તિ, આંસુ અને મૃત્યુ નું આગમન,\u003cbr\u003eસ્મૃતિઓની સુગંધ અને મનના અદ્રશ્ય ખૂણા સુધી પહોંચતી લાગણીઓનું સંગમ.\u003c\/p\u003e\n\u003cp\u003eદરેક પાને એક વિચાર છે,\u003cbr\u003eએક ભાવ છે,\u003cbr\u003eએક હૃદયની વાતો છે —\u003cbr\u003eજે વાચકના મનમાં કંઈક જગાડી જાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eચાહના એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી,\u003cbr\u003eપણ એક અનુભૂતિ છે — વાંચનારને અંદરથી સ્પર્શી જાય તેવી.\u003c\/p\u003e\n\u003cp\u003e🖋️ સંપાદન: ભાવિન સામાણી\u003c\/p\u003e","brand":"Evincepub Publishing","offers":[{"title":"Default Title","offer_id":44872727265419,"sku":"bookE3851P","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0696\/5320\/1035\/files\/1764314143.png?v=1764314217","url":"https:\/\/evincepubbooks.com\/products\/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b9%e0%ab%83%e0%aa%a6%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b","provider":"Evincepub Publishing","version":"1.0","type":"link"}