1
/
of
2
Evincepub Publishing
ચાહના - એક હૃદયની વાતો
ચાહના - એક હૃદયની વાતો
Regular price
Rs. 240.00
Regular price
Sale price
Rs. 240.00
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
Author : ભાવિન સામાણી
ક્યારેક શબ્દો બોલાતા નથી પણ લાગણીઓ કહેવાય જાય છે...
ક્યારેક શાંતિમાં પણ હૃદયના અવાજો સંભળાય છે...
આ પુસ્તક એવી જ લાગણીઓનો એક સફર છે —
પ્રેમની નરમ લહેરો, ઈશ્વર પ્રત્યેની ભક્તિ, આંસુ અને મૃત્યુ નું આગમન,
સ્મૃતિઓની સુગંધ અને મનના અદ્રશ્ય ખૂણા સુધી પહોંચતી લાગણીઓનું સંગમ.
દરેક પાને એક વિચાર છે,
એક ભાવ છે,
એક હૃદયની વાતો છે —
જે વાચકના મનમાં કંઈક જગાડી જાય છે.
ચાહના એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી,
પણ એક અનુભૂતિ છે — વાંચનારને અંદરથી સ્પર્શી જાય તેવી.
🖋️ સંપાદન: ભાવિન સામાણી
Share
No reviews
